Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

દક્ષિણ ભારતીય કોમેડિયન ગુન્ડુ હનુમંથનું નિધન

મુંબઈ: દક્ષિણ ભારતીય ફિલ્મોના કોમેડિયન અને અભિનેતા ગુંદી હનુમંથનું આજે હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમની ઉંમર 61 વર્ષની હતી. છેલ્લા કેટલાક સમયથી તેમને ઘૂંટણની બીમારી હતી.જેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી.તેમના પરિવારમાં એક પુત્ર છે.હનુમંતહે અંદાજે 400 જેટલી ફીમોમાં કામ કર્યું છે અને તેમને રાજ્ય સ્તરે નંદી પુરસ્કારથી ત્રણ વખત સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના નિધનથી તેલુગુ ફિલ્મ જગતમાં શોકની લાગણી પસરી ગઈ છે.

(4:32 pm IST)