Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

દીપિકા બની પુલીસવાલી

દીપિકા પાદુકોણ ગઇ કાલે મુંબઇમાં ટ્રાફિક-પોલીસના લુકમાં જોવા મળી હતી. તે પોલીસની જીપ પર બેસીને આરામ કરતી જોવા મળી હતી. તે તેની એક એડનું શૂટિંગ કરી રહી હતી.

(1:06 pm IST)