Gujarati News

Gujarati News

News of Monday, 15th January 2018

'પેડમેન'નું નવું ગીત 'સાલે સપને'થયું રિલીઝ

મુંબઈ: અક્ષય કુમારની આવનાર ફિલ્મ 'પેડમેન'નું નવું ગીત રિલીઝ થયું છે. આ ગીતના શબ્દો 'સાલે સપને' છે. આ ગીતનો મ્યુજિક વિડિઓ ટ્વિટર પર શેયર કર્યો છે. આ ગીતને શેયર કરતા લખ્યું કે  સપના કામ નથી કરતા, જ્યારે સુધી તમે કામ ન કરો.આ ગીત એ તમામ લોકોને માટે છે જે પોતાના સપના શાકાર કરવા માટે મહેનત કરે છે. આ પહેલા આ ફિલ્મના ત્રણ ગીત રિલીઝ થયા છે. પહેલું ગીત 'આજ સે તેરી', પેડમેન ટાઇટલ અને હૂબહૂ રિલીઝ થયા છે. આ નવા ગીતને મોહિત ચૌહાણે ગાયું છે. અમિત ત્રિવેદીએ સંગીત આપ્યું છે.

(5:26 pm IST)