Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

જેકલીન અને સુશાંતની પહેલી ફિલ્મ 'ડ્રાઈવ'નું પોસ્ટર આવ્યું સામે

મુંબઈ: બોલીવુડના જાણીતા ફિલ્મકાર કરણ જોહર સુશાંત સિંહ રાજપૂત અને જેકલીન ફર્નાડીશને લઈને  ફિલ્મ 'ડ્રાઈવ' બનાવી છે જેનું પહેલું પોસ્ટર આજે રિલીઝ થયું છે. પોસ્ટરમાં બે કાર રેસ કરતી  દેખાઈ રહી છે. ફિલ્મ 7 સપ્તેમ્બેર 2018ના રિલીઝ થવાની છે. ફિલ્મ હોલીવુડની ફિલ્મ ડ્રાઇવની રીમેક છે. ફિલ્મનું લેખન અને નિર્દેશન તરુણ મનસુખની દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મના અન્ય કલાકારોમાં સપના પબ્બી , બોમન ઈરાની અને પંકજ ત્રિપાઠીનો સમાવેશ થાય છે. ફિલ્મમાં કારના ઘણા એક્શન સીન રજૂ કરવામાં આવ્યા છે

(5:18 pm IST)