News of Tuesday, 13th February 2018

દીપિકા પાદુકોણ કેરિયરમાં સૌથી ખરાબ ફિલ્મ માને છે આ ફિલ્મને

મુંબઈ:બોલીવુડની ડિમ્પલ ગર્લ દીપિકા પાદુકોણ 'ચાંદી ચોક ટુ ચાઈના' ફિલ્મને કેરિયરની સૌથી ખરાબ ફિલ્મ તરીકે માણે છે. દીપિકા પાદુકોણ આજે બોલીવુડની ટોપની અભિનેત્રીઓમાં ગણાય છે. તાજેતરમાં રિલીઝ થયેલ 'પધ્માવતફિલ્મને લોકો ખુબ પસંદ કરે છે. એક પછી એક સુપરહિટ ફિલ્મ કર્યા પછી પણ આજે દીપિકાને એક ફિલ્મનો અફસોસ છે જે તે કેરિયરની સૌથી ખરાબ ફિલ્મ માને છે. વાતનો ખુલાસો દીપિકાની બહેન અનીશ પાદુકોણે કર્યો છે. 'ચાંદની ચોક ટૂ ચાઈના' ફિલ્મને દર્શકોએ પસંદ નોતી કરી અને દીપિકા પણ ફિલ્મને પસંદ નથી કરતી.

(5:00 pm IST)
  • વડોદરામાં નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું છે. અહીં રૂ. 2 હજારની નકલી નોટો છાપવામાં આવતી હતી અને ઇન્દોર અને વડોદરામાં નકલી નોટોનો કારોબાર ધમધમતો હતો. આ મામલે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે. નકલી નોટો સાથે પિસ્તોલ પણ જપ્ત કરવામાં આવી છે. access_time 3:28 pm IST

  • જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકની તબિયત લથડી : હોસ્પીટલમાં કરાયા દાખલ access_time 9:28 am IST

  • માઉન્ટ આબુમાં પ્રેમી યુગલે ગળાફાંસો લગાવી જીવન ટુંકાવ્યુ :વેલેન્ટાઈન ડેના દિવસે કરી આત્મહત્યા : આત્મહત્યાના કારણની તપાસમાં લાગી પોલીસ access_time 12:24 pm IST