Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

મધુર ભંડારકર અને તમન્ના ભાટિયાની બબલી બાઉન્સર શૂટિંગ થયું પૂર્ણ

મુંબઈ: અભિનેત્રી તમન્ના ભાટિયા અને ફિલ્મ નિર્દેશક મધુર ભંડારકરની પ્રથમ કોલાબોરેશન 'બબલી બાઉન્સર'નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેક કટિંગ દરમિયાન આખી ટીમનો વીડિયો અને તસવીરો શેર કરી હતી. ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા પછી આખી ટીમ ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.

 

(6:50 pm IST)