Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

જાહનવી કપૂર

શ્રીદેવીની મોટી દીકરી જાહ્નવી કપૂર બોલીવુડમાં 'ધડક'દ્વારા પદાર્પણ કરી રહી છે. આ ફિલ્મને કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યો છે. મરાઠી ફિલ્મ 'સૈરાટ'ની આ રીમેક છે. આ ફિલ્મની સ્ટોરી રાજસ્થાન પર આધારિત હોવાથી ત્યાં શૂટ કરવામાં આવી રહી છે. જાહ્નવી પહેલાં 'સ્ટુડન્ટ ઓફ ધ યર ૨' દ્વારા બોલીવુડમાં એન્ટ્રી કરશે એવી વાતો ચાલી હતી, પરંતુ ત્યાર બાદ તેને 'ધડક'માટે સાઇન કરવામાં આવી હતી

(9:57 am IST)