Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ભાજપ અગ્રણી હીરેન ગોસ્વામીનો કાલે જન્મ દિવસ

રાજકોટ તા. ૭ : સ્વયંભુ રામનાથ મહાદેવના ભકત અને ભાજપ વોર્ડ નં. ૧૬ ના અગ્રણી તેમજ કાઠીયાવાડ યુથ ફાઉન્ડેશનના પ્રમુખ હિરેનભાઇ ગોસ્વામીનો કાલે તા. ૮ ના જન્મ દિવસ છે. શહેર યુવા ભાજપ મંત્રી તરીકે સેવા આપી ચુકેલ હિરેનભાઇ રાષ્ટ્રીય સંત સુરક્ષા પરીષદ (યુવા પ્રકોષ્ઠ) ના પ્રદેશ મહામંત્રી તરીકે તેમજ દશનામ ગોસ્વામી, સૌરાષ્ટ્રના પ્રમુખ તરીકે તેમજ શીવ રથયાત્રાના સુકાની તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેમના મો.૯૯૦૪૦ ૮૮૬૫૭ છે.

(11:29 am IST)