Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

કાલે જીપીએસસી.ના સંયુકત સચિવ એસ.એસ. પટવર્ધનનો જન્મદિન

રાજકોટ : ગુજરાત જાહેર સેવા આયોગમાં સંયુકત સચિવ તરીકે કાર્યરત સચિવાલય કેડરના નાયબ સચિવ એસ. એસ. પટવર્ધનનો આવતીકાલે તા. ૮ નાં જન્મ દિવસ છે. તેઓનો જન્મ ૧૯૭૮ ના વર્ષની ૮ નવેમ્બરે થયેલ. આજે ૪૩ માં વર્ષમાં પ્રવેશ કરશે. ફોન ૦૭૯ ર૩રપ૮૯૬પ મો. ૯૮રપ૮ પરપ૮૪ ગાંધીનગર

(11:28 am IST)
  • મદ્રેસામાંથી ઝડપાયો આતંકવાદી : ઘેરાબંધી કરીને સેનાના જવાનોએ દબોચી લીધો : કેટલીય ગતિવિધિઓમાં સામેલ હોવાનો ખુલાસો :જમ્મુ કશ્મીરના પુલવામાં જિલ્લાના એક મદ્રેસામાંથી આતંકીની ધરપકડ : આતંકીઓ છુપાયો હોવાની બાતમીના આધારે પોલીસે તલાસી અભિયાન ચલાવી ઝડપી લીધો access_time 11:44 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,877 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,50,212 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,39,839 થયા:વધુ 48,560 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 84,75,576 રિકવર થયા :વધુ 559 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,32,761 થયો access_time 1:06 am IST

  • ટ્વિટર ઉપર આરબીઆઇના દસ લાખ ફોલોઅર થયા: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હવે 1 મિલિયન ટ્વિટર ફોલોઅર્સ સુધી પહોંચી ચુકી છે; વૈશ્વિક સ્તરે આ માઇલસ્ટોન ઉપર પહોંચનાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પ્રથમ સેન્ટ્રલ બેંક બની છે. access_time 4:57 pm IST