Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નિતીનભાઇ રામાણીનો આજે જન્મદિવસ

રાજકોટઃ શહેરના વોર્ડ નં.ના કોર્પોરેટર નિતીનભાઇ રામાણીનો આજે જન્મ દિવસ તેમનો જન્મ ૨૦ જાન્યુઆરી ૧૯૮૨ના રોજ ગોંડલ તાલુકાના ન ગામે થયો હતો. આજે તેઓ ૩૭ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. તે વિવિધ સામાજીક, ગરબી મંડળો, વેપારી એશોશીએશન સહિતની સંસ્થાઓ સાથે જોડાયેલા છે લોક એવાના કાર્ય કરતા રહે છે તેમની આવી સેવાના કારણે તેમને લોકો દ્વારા ૧૦૮નુ બીરૂદ આપવામાં આવ્યુ છે. તેઓના જન્મ દિવસ નિમિતે પરિવારજનો વિવિધ સંસ્થાઓ તેમજ મિત્રો શુભેચ્છા તેમના (મો.નં.૯૮૭૯૦ ૭૭૦૬૨)ઉપર શુભેચ્છા વર્ષા પરસી રહી છે

(2:12 pm IST)