Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2024

ડાંગના જીલ્લા કલેકટર એમ.આઇ.પટેલનો જન્‍મદિન

રાજકોટ : ઉર્જા અને પેટ્રોકેમીકલ્‍સ વિભાગમાં અધિક સચિવ પદે રહી ચુકેલા ડાંગના કલેકટર શ્રી એમ.આઇ.પટેલનો જન્‍મ તા.૪ એપ્રિલ ૧૯૬૮ના દિવસે થયેલ. આજે પ૭ માં  વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ મહેસાણા પંથકના વતની અને ર૦૦૯ ની બેંચના આઇએએસ કેડરના અધિકારી છે. અગાઉ કચ્‍છમાં ડે. કલેકટર સુરેન્‍દ્રનગરમાં જીલ્લા વિકાસ અધિકારી વગેરે સ્‍થાનો પર  ફરજ બજાવી ચુકયા છે.

મો.૯૯૭૮૪ ૦૮૯૬૯. આહવા

(4:52 pm IST)