Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

ગોંડલના યુવા પત્રકાર રાજન ચુડાસમાનો કાલે જન્‍મદિવસ

ᅠગોંડલના યુવા પત્રકાર તેમજ અનેક સામાજિક સંસ્‍થા સાથે જોડાયેલ રાજન ચુડાસમાનો કાલે જન્‍મદિવસ છે. તેમને જીવનના સફળતાના ૨૯ વર્ષ પૂર્ણ કરી ૩૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. નાનપણથી જ ન્‍યુઝ ગ્રુપનો શોખ ધરાવે છે સાથે સાથે સેવાકીય પ્રવૃતિમાં અગ્રેસર રહી બખુબીથી કામ કરી રહ્યા છે વરસાદ હોઈ કે કોઈ અકસ્‍માત કે કોઈ પણ બનાવમાં સૌથી પહેલાં પહોંચવા તત્‍પર હોઈ છે . કોરોનાના કપળા કાળમાં અને લોકડાઉનની પરિસ્‍થિતિમાં પણ ઉમદા કામકાજ કરી પોતાની ફરજ નીભાવી છે બહોળો મિત્ર વર્તુળ અને સદાય હસમુખો ચહેરો ધરાવતા રાજનને આજે તેમના સમગ્ર પરિવારજનોએ હાર્દિક શુભકામના પાઠવી છે (મો.નં. ૭૦૬૯૭ ૦૭૦૭૦)

 

(1:22 pm IST)