Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

ખંભાળીયાનાં સેવાભાવી અગ્રણી જગદીશભાઇ ગણાત્રાનો જન્‍મદિન

રાજકોટ તા. ૧૪ :.. દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયાના સેવાભાવી રઘુવંશી અગ્રણી જગદીશભાઇ ગણાત્રાનો આજે જન્‍મદિન છે.
જગદીશભાઇ ગણાત્રા ખંભાળીયાના વતની અને ખંભાળીયા શહેરમાં એક સમયમાં જાહેર જીવનમાં રહી ખૂબ સામાજિક સેવા કરી ને છેલ્લા ઘણા સમયથી લંડનમાં વસવાટ કરીને ત્‍યાંથી પણ વતન ખંભાળીયા માટે સામાજીક સેવા કરી રહ્યા છે. જન્‍મદિન નિમિતે તેમના ઉપર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

 

(1:21 pm IST)