Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રી બેચરભાઇ ઘોડાસરનો જન્મદિન

ટંકારાઃ તાલુકાના ઓટાલા ગામના વતનીમોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રી અને વિદ્યાર્થી એકતા સંગઠનના પ્રમુખ શ્રી બેચર ઘોડાસરાનો જન્મદિવસછે.

તેમની જન્મ તારીખ ૧૪/ ૧૦/૧૯૯૬ છે. તેઓ ૨૫માં વર્ષમાં મંગળ પ્રવેશ કરેલછે.વિદ્યાર્થી જીવન થી જ તેઓવિદ્યાર્થીઓ અને યુવા વર્ગ સાથે હંમેશા રહીને તેના પ્રશ્ન નિરાકરણ કરે છે.તેઓ વધુ લોકપ્રિયતા ધરાવે છે તેમના મોબાઈલ નંબર૯૬૦૧૬ ૯૬૫૯૬ ઉપર ચોમેરથી શુભેચ્છા વર્ષી રહી છે.

(11:21 am IST)