Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

રાજગોર બ્રાહ્મણ કલબના ઉપપ્રમુખ લલિતભાઇ ધાંધીયાનો જન્મદિવસ

જુનાગઢ તા.૮ : રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિને એક તાંતણે બાંધનાર અને સમાજ સેવા સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સમાજને સંગઠીત કરવામાં જેનું મહત્વનું યોગદાન છે તેવું રાજકોટમાં રાજગોર બ્રાહ્મણ યુથ કલબ નામની સંસ્થા કાર્યરત છે. જેમાં જ્ઞાતિ મુક સેવક રાજગોર બ્રાહ્મણ યુથ કલબના ઉપપ્રમુખ લલિતભાઇ ધાંધીયાનો આજે બાવનમો જન્મદિવસ છે.

આજે તેમના જન્મદિવસ નિમીતે તેમના શુભેચ્છકો મો.૯૬૬રપ રપ૭૭૭ ઉપર શુભેચ્છા પાઠવી રહયા છે.

(12:42 pm IST)