Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ગુજરાત અલ્પસંખ્યક નાણા અને વિકાસ નિગમના ડિરેકટર આસિફ સલોતનો જન્મદિન

રાજકોટ : ગુજરાત અલ્પસંખ્યા નાણા અને વિકાસ નિગમના ડિરેકટર શ્રી આસીફ કાદરભાઈ સલોતનો આજે જન્મદિવસ છે. તેઓ ગુજરાત ભાજપ લઘુમતિ મોરચાના પ્રદેશમંત્રી છે અને રાજકોટ શહેર તાજીયા કમિટીના પ્રમુખ પણ છે. યશસ્વી જીવનના ૩૫ વર્ષ પૂર્ણ કરી ૩૬માં વર્ષમાં પ્રવેશ કરી રહેલા આસિફ સલોતને મો.૯૮૨૫૦ ૭૮૬૦૯ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(3:51 pm IST)