Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

રાજીવ ધેલાણીનો જન્મદિવસ

રાજકોટ : શહેર ભાજપની ટીમમાં આગેવાન અને  જૈનમ ગ્રુપના સભ્ય શ્રી રાજીવ ધેલાણીનો આજરોજ જન્મદિવસ છે. વોર્ડનં.૩માં સતત ૯ વર્ષ ભાજપના મહામંત્રી તરીકે ફરજ નિભાવી છે. હાલ રાજીવભાઈ ગુજરાત સરકારની રોગી કલ્યાણ સમિતીના મેમ્બર ઉપરાંત ગોંડલ તાલુકા ભાજપના વિસ્તાર તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. (મો.૯૪૨૯૧ ૩૬૯૬૬)

(4:24 pm IST)