Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

દશરથભાઈ વાળાનો આજે જન્મદિવસ

રાજકોટ : ભાજપ વોર્ડ નં.૨નાં દશરથભાઈ જૈતાભાઈ વાળાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૪૪ વર્ષ પૂર્ણ કરી ૪૫ વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓ રીયલ મેળાનું દર વર્ષે સાતમ-આઠમનાં તહેવારો દરમ્યાન આયોજન કરે છે. સાથે ઉપાસના ટ્રાવેલ્સ, ઉપાસના હોટલ, સહીતના વ્યવસાયો સાથે સંકળાયેલ છે. તેઓના પિતાશ્રી સ્વ.જૈતાભાઈ વાળાકે જેઓ જે- તે સમયે અસમાજીક તત્વોને ધ્રુજાવતા હતા અને તેઓ પી.એસ.આઈ. તરીકે રાજકોટમા ફરજ બજાવતા હતા.(મો.૯૪૨૬૨ ૬૮૬૮૧)

(4:10 pm IST)