Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

કેન્દ્રમાં ફરજ બજાવતા સનદી અધિકારી રાજકુમારનો જન્મદિન

રાજકોટ :. ગુજરાત કેડરના ૧૯૮૭ની બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી રાજકુમારનો જન્મ તા. ૬ જાન્યુઆરી ૧૯૬૫ના દિવસે થયેલ. આજે ૫૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર એમ્પ્લોયઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ઈ.એસ.આઈ.સી.)ના ડીરેકટર જનરલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. અગાઉ ભાવનગર કલેકટર સહિત વિવિધ સ્થાનો પર કામગીરી કરી છે.

ફોન નં. ૦૧૧-૨૩૨૩૪૦૯૨, ૨૩૨૩૫૩૯૧, મો. ૦૯૯૯૯૧ ૩૨૦૩૫ - નવી દિલ્હી

(10:42 am IST)