-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
ઉપલેટાનાં આરટીઆઇ એકટીવિસ્ટ આશિષ લાલકીયાનો જન્મદિન
ઉપલેટા તા.ર૭ : ઉપલેટાના યુવા મીડિયા પ્રતિનિધિ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ આશિષ લાલકીયાનો આજે તા.ર૭ માર્ચના રોજ જન્મદિવસ છે.
આરટીઆઈની કામગીરીમાં લોકોમાં જાગળતતા આવે અને બેદરકાર અધિકારીઓ. કર્મચારીઓની ઉપર દંડાત્મક અને શિક્ષાત્મક કાર્યવાહી પણ કરાવેલ છે જેથી તેઓ અન્યાય સામે પણ લડત આપવા માટે અને લોકોના પ્રશ્નો માટે લડાઈ કરવા માટે પણ જાણીતા છે. આશિષ લાલકીયા હંમેશા નિષ્પક્ષ, નીડર અને તટસ્થ રીતે રાજકોટ જીલ્લામાં નેશનલ મીડિયા પ્રતિનિધિ તેમજ સ્થાનિક ડિજિટલ મીડિયામાં પ્રતિનિધિ તરીકે પોતાની કામગીરી કરી અને મીડિયા જગતમાં તેમજ લોકોમાં થોડા જ સમયમાં ખુબ જ છવાયેલ છે ત્યારે તેમની ઉત્તમ અને સન્માનનીય કામગીરીથી તેમને અનેક સન્માનો, પ્રમાણપત્રો પણ મળ્યા છે ત્યારે તેમના જન્મદિવસ નિમિતે શુભકામનાઓની વર્ષાઓ થઈ છે જેમાં તેમને તેમના ફોન નંબર ૯૦૧૬૨૦૧૧૨૮ પર ટેલીફોનીક તેમજ સોશ્યલ મીડિયાના માધ્યમથી શુભકામનાઓ પાઠવાઈ રહી છે.