Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2024

વિરપુર (જલારામ)ના યુવા પત્રકાર ભાગ્યેશ ડોબરીયાનો જન્મદિવસ

વિરપુર (જલારામ): વિરપુર (જલારામ)માં છેલ્લા ઘણા સમયથી વીરપુર તેમજ આજુબાજુના બનાવોને કેમેરામાં કંડારીને વાચા આપનાર તા. ૧૨ એપ્રિલના રોજ જન્‍મેલા તેમજ વીરપુર પત્રકાર મીડિયા સંઘના મેમ્‍બર અને યુવા પત્રકાર ભાગ્‍યેશ ડોબરિયાનો આજે જન્‍મદિવસ છે યાત્રાધામ વીરપુરમાં સેવાકીય પ્રવૃતિમાં હમેશા અગ્રેસર રહીને તેમજ બહોળો મિત્ર વર્ગ અને અધિકારી વર્ગ તેમજ બિન અધિકારી વર્ગ તેમના મો. ૯૭૨૪૫ ૮૩૫૪૦ ઉપર જન્‍મદિવસની શુભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે.

(11:43 am IST)