Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2024

પ્રિયાંશુ સિંધવનેજન્‍મદિનની શુભેચ્‍છા

રાજકોટ તા. પ :.. શહેર ભાજપ કિશાન મોરચાના મંત્રી રેલ્‍વે સલાહકાર સમિતિના સભ્‍ય રાજેનભાઇ કે. સિંધવનાં પૌત્ર પ્રિયાંશુ પ્રશાંતભાઇ સિંધવનો આજે તા. પ ના જન્‍મ દિવસે તેના મોટા દાદા નિવૃત્ત રેલ્‍વે કર્મચારી મચ્‍છાભાઇ કે. સિંધવ, દાદા અજયભાઇ, બાપુ ભરતભાઇ, વિજયભાઇ, કાકા પારસભાઇ, પાર્થભાઇ, રાહુલભાઇ, વિકાસભાઇ, ભરત, કરણ, ધ્‍યાનસુ, આયુષી, નાના સામંતભાઇ મુંધવા, મામા ખોળુભાઇ, વિજયભાઇ, મામી, માસી મોટા દાદી રમાબેન, દાદી કંકુબેન, ચંદનબેન, રેખાબેન મમ્‍મી સોનલબેન, આન્‍ટી શોભનાબેન, સેજલબેન, નયનાબેન, મીરલબેન, ફઇબા સ્‍વાતી દેવાંગકુમાર લામકા વગેરેએ શુભેચ્‍છા પાઠવી છે.

(3:58 pm IST)