Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

દાહોદના મદદનિશ કલેકટર રાજ સુથારનો જન્મદિન

રાજકોટ : દાહોદના મદદનિશ કલેકટર સુથાર રાજ રમેશચંદ્રનો જન્‍મ તા. ૯ ડિસેમ્‍બર ૧૯૯૩ના દિવસે થયેલ. આજે ૩૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ૨૦૧૯ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે. તેઓ મુળ અમદાવાદના વતની છે. આ અગાઉ સુરેન્‍દ્રનગરમાં સપ્‍લીમેન્‍ટરી મદદનિશ કલેકટર હતા.

મો. ૯૧૦૮૮ ૭૮૯૧૯ દાહોદ

(10:39 am IST)