Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

કેમેરામેન શ્‍યામ રાઠોડનો જન્‍મદિવસ

રાજકોટ તા.૧:  રાજકોટ પ્રિન્‍ટ મીડિયામાં કેમેરામેન તરીકે છેલ્લા ચારવર્ષથી કાર્યરત અને હેડલાઇનના કેમેરામેન શ્‍યામ રાઠોડનો આજે ૨૨મો જન્‍મદિવસ છે. તેને મિત્ર, સગા, સ્‍નહીઓ તરફથી (૯૯૦૯૭  ૮૨૭૧૪) શુભેચ્‍છાઓ મળી રહી છે.

(5:07 pm IST)