Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

પોલીસ કમિશ્‍નર કચેરીના લો-ઓફીસર જે. પી. ગણાત્રાનો આજે જન્‍મ દિવસ

રાજકોટ તા. ૧: રાજકોટના સિનિયર વકીલ જે. પી. ગણાત્રા કે જે રાજકોટ ખાતે આસી. પબ્‍લિક પ્રોસીકયુટર તરીકે ફરજમાં રહી ચૂકયા છે તેઓને સરકારશ્રી દ્વારા રાજકોટ પોલીસ કમિશનર શ્રી કચેરીમાં લો ઓફિસર તરીકે કરાર આધારિત નિમણુંક આપેલ છે આજે પહેલી જૂને તેમનો જન્‍મ દિવસ હોય જેથી તેમના વિશાળ મિત્ર મંડળ અને સ્‍નેહી સંબંધી દ્વારા તેમના મો. નં. ૯૪ર૬ર ર૪ર૩૦ ઉપર જન્‍મ દિવસની શુભકામના પાઠવવામાં આવી રહી છે.

(2:07 pm IST)