Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

(Rk) સિલ્‍વર એન્‍ડ ગોલ્‍ડવાળા રણજીતભાઇ વાઢેરનો કાલે જન્‍મ દિવસ

રાજપૂત સમાજના અને વેપારી અગ્રણી પર અભિનંદન વર્ષા

રાજકોટ આર.કે સિલ્‍વર એન્‍ડ ગોલ્‍ડવાળા જાણીતા વ્‍યાપારી અને રાજપુત સમાજના અગ્રણી રણજીતભાઇ વાઢેરનો કાલે ગુરૂવારે  જન્‍મદિવસ છે, પોતાના લાગણીભર્યા સંબંધો ખૂબ સારી રીતે જાળવતા રણજીતભાઇ પર આજ આગલા દિવસથી જ અભિનંદન અપંરપાર શરૂ થયા છે. રાજકોટના સ્‍લ્‍વિર એસો.ના બોર્ડ મેમ્‍બર તરીકે ખૂબ જાગૃત એવા રણજીતભાઇ બેડીપરા કારડીયા રાજપૂત સમાજના ખજાનચી પદે સેવા આપે છે. ઉચ્‍ચ અધિકારીઓ સહિતના અધિકારીઓ સાથે તેઓ પારીવારિક સંબંધો ધરાવે છે. મો. ૯૮૨૪૨ ૧૦૮૩૨

(4:59 pm IST)