Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2024

આજના શુભ દિવસે - 1704

સાચા મિત્રોને વળગી રહેવું જોઇએ જિંદગીની માફક એમને પણ લાગણીના દોરડાથી બાંધી રાખવા જોઇએ એમના વગર આણી જિંદગીમાં કંઇક ઉણપ રહી જતી હોય છે.

રોજ ફકત એક જ દિવસ દિલથી અને ઉત્તમ રીતે જીવી શકાય તો ખાતરીથી આખી જિંદગી ઉત્તમ રીતે જીવી શકાય.

જિંદગીમાં એટલું બધું ઝડપથી ન દોડવું જોઇએ કે કયાંથી દોડવાનું શરૂ કર્યુ હતું. એ તો ભૂલી જઇએ પણ કયાં જવાનું છે એ પણ ભુલાય જાય !

વિનુભાઇ જગડા જ્જ ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:42 am IST)