Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2024

આજના શુભ દિવસે - 1722

- આ પૃથ્‍વી પર પ્રાપ્‍ત થતી દિવ્‍ય સુગંધનું ખરૂ સરનામુ બાળક છે.

- પરિવારમાં મળતો હુંફ  વૈભવ પમિના દેશો ગુમાવી ચૂકયા છે તેથી તો આંતરરાષ્‍ટ્રીય પરીવાર વર્ષ (પરિવાર) મનાવવું પડે છે

- જે માણસ પોતાની જાતને ન છેતરે તે અન્‍યને છેતરવાના પાપથી બચી જાય છે.

- માનવીની લાગણી અને કરૂણા કેળવાય તે માટેની શ્રેષ્‍ઠ શિક્ષિકા માતા છે.

- એકવીસમી સદીમાં ત્રણ શબ્‍દો લોકો પર રાજ કરવાના છે. માર્કેટીંગ મેનેજમેન્‍ટ અને મેડિટેશન

વિનુભાઇ જગડા જ્જ ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:28 am IST)