-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Thursday, 21st March 2024
આજના શુભ દિવસે - 1708
નિષ્ફળતા બદલ બીજાઓને જવાબદાર માનતા આપણે, સફળતા બદલ બીજાઓને ધન્યવાદ આપવા તૈયાર નથી એ આヘર્ય છે જે ?
પ્રભુઃ બુધ્ધિ ધારદાર બની જવાના કારણે હું કોઇથી નથી છેતરાયો એ વાત સાવ સાચી પણ એ બુધ્ધિના કારણે જ તને ઓળખવાની બાબતમાં હું થાપ ખાઇ ગયો હું એની આજે મને સ્પષ્ટ પ્રતીતિ થઇ ચૂકી છે...
પથ્થર પ્રતિમા બન્યોએ જોઇને તો આનંદ થયો પણ એ પ્રતિમાને પૂજનારો પથ્થર જ રહ્યો. એ જોઇને ભારે દુઃખ થયું.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:48 am IST)