News of Monday, 6th July 2026
ક્રિકેટ જગતમાં ભારતનો દબદબોઃ પાક.કોચે ભારતીય ટીમની પ્રશંસા કરી

પાકિસ્તાની મેન્સ ક્રિકેટ ટીમના હેડ કોચ માઈક હેસને ભારતીય ટીમ વિશે મોટું નિવેદન આપ્યું છે. માઈક હેસન કહે છે કે ‘વિશ્વની દરેક ટીમ હાલમાં ભારતને હરાવવા માટે સંઘર્ષ કરી રહી છે. ફક્ત પાકિસ્તાન જ નહીં, પરંતુ દરેક ટીમની આવી સ્થિતી છે.
માઈક હેસન આગળ કહે છે કે અન્ય ટીમો સામે પાકિસ્તાનના પ્રભાવશાળી પ્રદર્શન છતાં આપણું મૂલ્યાંકન ભારત સામેની મેતના પરિણામોના આધારે થાય છે. ભારત માત્ર શ્રેષ્ઠ ટીમ નથી, પરંતુ તેઓ બાકીના કરતાં ઘણા આગળ છે.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
