News of Wednesday, 1st July 2026
હાર્દિકનું નવું સરનામું: હવે બેંગ્લોર બનશે પંડયાનું કાયમી ‘પાવર હાઉસ'
સેન્ટર એક્સેલેન્સ નજીક રહીને તાલીમ લેશે

નવી દિલ્હીઃ ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ પોતાની ક્રિકેટ-કરીઅર માટે મોટો નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર હાર્દિક પંડયા બીસીસીઆઈના સેન્ટર ઑફ એક્સેલન્સને પર્મનન્ટ ટ્રેઇનિગ બેઝ બનાવનાર પહેલો ક્રિકેટર બન્યો છે. તેણે બેન્ગલોર પાસે ભાડેથી રહેવાનું મકાન લીધું છે. જ્યારે પણ તે સ્પર્ધાત્મક ક્રિકેટથી દૂર હશે ત્યારે બેન્ગલોરમાં રહીને તાલીમ લેશે.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
