News of Tuesday, 12th May 2026
બૅન્ગલોરના હેડ કોચ ઍન્ડી ફ્લાવરને મૅચ-ફીના ૧પ ટકા દંડ
ફોર્થ અમ્પાયર સામે અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ

નવી દિલ્હી : મુંબઇ ઇન્ડિયન્સ સામેની મેચમાં અઢારમી ઓવરમાં આ બની હતી. અફધાની સ્પિનર એ. એમ. ગઝનફરની સામે કળણાલ પંડયાએ લોન્ગ-ઑન તરફ સિક્સ ફટકારવાનો પ્રયાસ કર્યો. જોકે નમન ધીરે બાઉન્ડરી પાર કરતાં પહેલાં બૉલ તિલક વર્મા તરફ ફેંકયો. જોકે તિલક વર્માએ કેચ પકડવામાં નિષ્ફળ થતાં જ બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.
અમ્પાયર દ્વારા આ બૉલ ડૉટ બોલ જ જાહેર થયો, કારણ કે બૅટર્સ પણ રન દોડ્યા નહોતા. આ મામલે ઍન્ડી ફ્લાવરે સિક્સ મળવી જોઈએ એ મામલે ફોર્થ અમ્પાયર સાથે ઉગ્ર ચર્ચા કરી હતી.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
