તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 25th February 2026
કોઇપણ ભોગે બન્ને મુકાબલા જીતવા જ પડશે : કાલે ઝિમ્બાબ્વે સામે જંગ
સૂર્યા એન્ડ કંપનીએ નેટમાં જોરદાર પરસેવો પાડયો

નવી દિલ્હી : ૨૬ ફેબ્રુઆરીએ ટીમ ઇન્ડિયા ચેન્નઇના ચેપોક સ્ટેડિયમમાં સુપર ૮ની પોતાની બીજી મેચમાં ઝિમ્બાબ્વે સામે ટકરાશે. સાઉથ આફ્રિકા સામેની હાર અને વેસ્ટ ઇન્ડીઝના શાનદાર નેટ રન-રેટને કારણે ભારતનું સેમી-ફાઇનલનું સમીકરણ ખોરવાયું છે. ભારતે પોતાની આગામી બન્ને મેચ મોટા માર્જિનથી જીતીને પોતાના નેટ રન-રેટને સુધારવો પડશે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને અન્ય ક્રિકેટર્સે હળવા મૂડમાં શાનદાર કમબેક માટેની તૈયારી ચેપોકમાં શરૂ કરી હતી.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
