<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

આવતીકાલે ભારત અને ઓસ્‍ટ્રેલીયા વચ્‍ચે ત્રીજો ટી૨૦

 

આવતીકાલે બપોરે ૧:૪૫ વાગ્‍યાથી મુકાબલો શરૂ થશે. પ્રથમ મેચ વરસાદના લીધે ધોવાયા બાદ બીજા મેચમાં ભારતની નબળી બેટીંગના લીધે પરાજય થયો હતો. હવે ત્રીજો મેચ ટીમ ઈન્‍ડિયા જીતવાનાં ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. બીજા મેચમાં નબળા પ્રદર્શનના કારણે ટીમમાં ફેરફારની શક્‍યતા છે.

(4:07 PM IST)