<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

પંજાબને ફટકોઃ લોકી ફર્ગ્‍યુસન ઈન્‍જર્ડઃ IPLમાંથી બહાર

 

નવી દિલ્‍હી,તા.૧૫: પંજાબ કિંગ્‍સના ફાસ્‍ટ બોલર લોકી ફર્ગ્‍યુસન આઈપીએલની બાકીની સીઝનમાંથી બહાર થઈ શકે છે. ટીમના ફાસ્‍ટ બોલિંગ કોચ જેમ્‍સ હોપ્‍સે જણાવ્‍યું હતું કે ન્‍યુઝીલેન્‍ડના આ ઝડપી બોલરને ખૂબ ગંભીર ઈજા થઈ છે અને સીઝનના અંત પહેલા તેના પાછા ફરવાની શકયતા ખૂબ જ ઓછી છે.

(3:48 PM IST)