News of Monday, 21st October 2024
ન્યુઝીલેન્ડ સામે વોશિંગ્ટન સુંદરની એન્ટ્રી

નવી દિલ્હી : ન્યુ ઝીલૅન્ડ સામેની બાકીની બે ટેસ્ટ મૅચ માટે ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલી ટેસ્ટમાં ૮ વિકેટે મળેલી હાલમાં દિલ્હી સામે ચાલી રહેલી રણજી ટ્રોફી મૅચમાં તામિલનાડુ માટે તે ૧૫૨ રનની શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો.
જાન્યુઆરી ૨૦૨૧માં ગાબા ખાતે ઑસ્ટ્રેલિયા સામે ભારતની ઐતિહાસિક જીતમાં વૉશિંગ્ટને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ન્યુ ઝીલૅન્ડ સિરીઝ બાદ ભારતની ઑસ્ટ્રેલિયા ટૂરને ધ્યાનમાં રાખીને વૉશિંગ્ટનને ફરી એક વાર ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
