News of Friday, 16th August 2024
વિનેશ પાસે વિકલ્પ ખુલ્લોઃ અપીલ કોર્ટમાં પડકારી શકશે..?

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટનું નિર્ધારિત માપદંડ કરતા ૧૦૦ ગ્રામ વધુ વજન હોવાના કારણે વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.
સીએએસેના નિર્ણય આવ્યા છતાં આ મામલો સંપૂર્ણ ખતમ થયો નથી. વિનેશ આ નિર્ણયને કોર્ટમાં પડકારી શકે છે.સીએએસ ની વેબસાઈટ અનુસારᅠ સીએએસ ના કોઈપણ નિર્ણય ને પડકારી શકાય છે. પરંતુ તેના માટે યોગ્ય આધાર હોવો જરૂરી છે.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
