<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

સુપર એઈટના અંતિમ મેચમાં અફઘાનિસ્તાન આઠ વિકેટે જીતી જતા ઓસ્ટ્રેલિયા ફેકાઈ ગયું: સેમી ફાઇનલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તથા અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે

ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં મોટો અપસેટ: બાંગ્લાદેશ સામે આજે સુપર એઈટના અંતિમ મેચમાં અફઘાનિસ્તાન આઠ વિકેટે  જીતી જતા હવે ઓસ્ટ્રેલિયા ફેકાઈ ગયું છે: 

સેમી ફાઇનલ ૨૭ જૂને રાત્રે ૮ વાગ્યે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તથા એ જ દિવસે ગુરૂવાર ૨૭ જુને દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે સવારે છ વાગ્યે સેમી ફાઇનલ રમાશે. 

ફાઇનલ શનિવારે ૨૯ તારીખે રમાશે.

(11:04 AM IST)