તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Tuesday, 3rd November 2026
પોરબંદરમાં દયાનંદજી સરસ્વતિના નિર્વાણ દિને દિપાવલીએ યજ્ઞોત્સવ
આર્યસમાજ દ્વારા આયોજિત યજ્ઞોત્સવ : યજ્ઞ પુરોહિત વિકાસ શાષાી આહુતિ આપશેઃ અંધશ્રધ્ધા બાળ વિવાહ દહેજ પ્રથા જેવા અનિષ્ટો સામે જાગૃતિ કાર્યક્રમ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા.૩, આર્યસમાજ ખાતેમહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતિ ના તા ૦૮મી રવિવાર દીપોત્સવી પર્વે ના રોજ ૧૪૩મોં નિર્વાણ દિન ઉજવાશેઃ
આર્ય સમાજ ખાતેજગત ઉદ્ધારક, ભારત હિતૈષી, શિક્ષા પ્રચારક, સમાજ સુધારક, હિન્દી ભાષા ઉદ્ધારક, સનાતન વેદો ઉદ્ધારક મહર્ષિ દયાન દ સરસ્વતિજી ને નિર્વાણ દિન નિમિતેઆગામી તા ૦૮ રવિવાર ને દીપાવલિ પર્વે ના રોજ આર્ય સમાજના પ્રાર્થના ખંડ ખાતે સાંજ ૦૬:૩૦ થી ૭:૩૦ દરમિયાન આર્ય સમાજના સદસ્યશ્રીઓ,સ્ત્રી સભાના બહેનો દ્વારા શ્રદ્ધાજલિ કાર્ય ક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે
સાંજે ૦૫ :૩૦ થી ૬:૩૦ દરમિયાન શારદીય નવસસ્યેષ્ટિ યજ્ઞનોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેમાં યજ્ઞ ના પુરોહિત શ્રી વિકાસશાષાી અને સ્વતંત્ર શાષાી યજ્ઞમાં આહુતિ આપશે બાદ શા રદીય નવ સસ્યેષ્ટિ યજ્ઞ શરદ યજ્ઞ વિશે વિસ્તળત જાણકારી આપશે
આર્ય સમાજના સ્થાપક, વેદોના ઊંડા અભ્યાસુ સમાજ સુધારક, અને કોઈ પણ સમાજ કે રાષ્ટ્ર સામાજિક ધાર્મિક સુધારણા વગર પુનરોત્થા ન કરી શકશે નહિ તેવું માનનારામહર્ષિ દયાનંદ સરસ્વતિનું દિવાળીના દિવસે નિર્વાણ થયું હતું દયા નદ સરસ્વાતિ એ સામાજિક, અને ધાર્મિક સુધારણાની મહત્વની કામગીરી કરી હતી વહેમો અંધશ્રદ્ધા બાળ વિવાહ, બહુ પત્નીત્વ, પડદાપ્રથા, સતી પ્રથા, દહેજ પ્રથા જેવા અનિસ્ટો નો વિરોધ કરી,સ્ત્રી શિક્ષણ, આંતર જ્ઞાતિય લગ્નો, વિધવા વિવાહ, ની હિમાંયત કરી હતી પ્રતિ વર્ષ દીપોત્સવી પર્વે સ્વામી મહર્ષિ દયાનંદ સરસ્વતિ નો નિર્વાણ દિન શ્રદ્ધાજલિ કાર્ય ક્રમ નું આયોજન કરવામાં આવે છે શારદીય નવ સ સ્યેષ્ટિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે
આ યજ્ઞનો મૂળ હેતુ શરદ ઋતુમાં પ્રાપ્ત થયેલ નવાધાન્ય પ્રત્યે કળતજ્ઞ તા વ્યક્ત કરવા અને પ્રકળતિ ના ઉપકારો નું સ્મરણ કરવામાં આવતો વૈદિક યજ્ઞ એટલે શાર દીય નવ સ સ્યે ષ્ટિ યજ્ઞ ( દીપોત્સવ માં નવાઅનાજ ની આહુતિ આપવી ) (૧) પ્રકળતિ પ્રત્યે કળતજ્ઞતા પળથ્વી, જળ, વાયુ, સૂર્ય પ્રકાશ, અને વરસાદ ની કળપા થી અનાજ ઉત્પ્ન્ન થાય છે. આ યજ્ઞ આપણ ને પ્રકળતિ ના સંસાધનો નું સન્માન કરતા શીખવે છે (૨) અન્નનું મહત્વ અનેરું છે. અન્ન માનવજીવન નો આધાર છે નવાધ્યાન્યના આગમન પ્રસંગે અન્નદાતાઓ ખેડૂતો અને કળષિ પ્રધા ન સંસ્કળતિ પ્રત્યે આભાર વ્યક્ત થાય છે
આર્ય સમાજ ખાતે દીપોત્સવ ના પર્વે યોજાનાર મહર્ષિ દયાનદ સરસ્વતી ના ૧૪૩માં નિર્વાણ દિન શ્રદ્ધાજલિ કાર્યક્રમ તથા શારદીય નવસ સ્યેષ્ટિ યગ્નોત્સવના અવસરે પોરબંદર આર્ય સમાજ ના પ્રમુખ ધનજીભાઈ આર્ય તથા મંત્રી કાંતિલાલ જુંગીવાલા ના માર્ગદર્શન હેઠળકોષાઘ્યક્ષ દિલીપભાઇ જુંગી, ઉપપ્રમુખ સુરેશભાઈ જુંગી ઉપમંત્રી હરનારાયણસિંહ આર્ય પુસ્તકા ધ્યક્ષ નાથાલાલ લોઢારી આર્યદળના અધિ ષ્ઠતા ગગન ભાઇ કુહાડા સદસ્ય ગણ આર્યસમાજના ભાઇ બહેનો સારી જહેમત ઉઠાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં ે આર્ય સમાજ ના પ્રમુખ ધનજીભાઈ આર્ય, મંત્રી કાંતિ લાલા જુંગીવાલા અને સમસ્ત પદા ધિકારી અને સદસ્ય ગણ દ્વારા નિમંત્રણ પત્રિકા એક યાદીમાં પાઠવવામાં આવેલ છે
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
