તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Friday, 30th October 2026
પૂ. મોરારીબાપુની શુભેચ્છા મુલાકાતે મહામંડલેશ્વર પૂ. સુખરામદાસ બાપુ

જૂનાગઢઃ મહુવાના તલગાજરડા ખાતે પૂ. મોરારીબાપુની શુભેચ્છા મુલાકાત મેંદરડા ખાખી મઢી રામજી મંદિરના મહંત મહામંડેશ્વર પૂ. સુખરામદાસ બાપુએ લીધી હતી. અને ધાર્મિક તથા આધ્યાત્મિક ચર્ચાઓ કરી હતી જે તસવીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
