<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

જામનગરમાં એકતા રેલી

 

જામનગરઃ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્‍મજયંતિ નિમિતે રણજીતનગર લેઉવા પટેલ સમાજ પાસે આવેલ પ્રતિમા પાસેથી સાંજે એકતા રેલી યોજાઈ હતી. આ રેલીને સાંસદ પૂનમબેન માડમ, મેયર મોનિકાબેન વ્‍યાસ, ધારાસભ્‍ય દિવ્‍યેશ અકબરી, ડેપ્‍યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી, કલેકટર, કમિશનર, પોલીસ અધિક્ષક સહિતના અગ્રણીઓએ ઝંડી દેખાડી પ્રસ્‍થાન કરી તેમાં જોડાયા હતા. (તસવીરોઃ કિંજલ કારસરીયા)

(11:23 AM IST)