<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

અમરેલીમાં ખાંભાના ભૂંડણી ગામના એક જ પરિવારના બે બાળકના નદીમાં ડૂબી જવાથી મોત

રાજુલા સરકારી હોસ્પિટલમાં બંને બાળકોને લાવતા મૃત જાહેર કરાયા

અમરેલીમાં ખાંભાના ભૂંડણી ગામના એક જ પરિવારના બે બાળકના નદીમાં ડૂબી જતા મોત થયા છે. 108ને જાણ કરતા બંને બાળકોને રાજુલા ખસેડવામાં આવ્યા હતા. રાજુલા સરકારી હોસ્પિટલમાં બંને બાળકોને લાવતા મૃત જાહેર કરાયા હતા. રુદ્ર નાજાભાઈ મહીડા (ઉમર 10 )અને પાર્થ નાજાભાઈ મહીડા (ઉમર વર્ષ 8)  ના બંને ના મોત નિપજ્યા છે . પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(9:49 PM IST)