<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

રાજકોટ તાલુકા પંચાયત ઉપર ફરી ભગવો લહેરાશે

 

રાજકોટ, તા.૨૮: તાલુકા પંચાયત પર ફરી ભાજપનો ભગવો લહેરાશે કુલ ૧૬ બેઠકોમાંથી ભાજપ ૧ બેઠક પર બિન હરીફ થયું છે. ત્‍યારે ૧૫ બેઠકો માંથી કુલ ૬ બેઠક પર ભાજપના ઉમેદવારો વિજેતા થયા છે ધોરાજી તાલુકા પંચાયતમાં ભાજપ ફરી સતા પર આવશે ભાજપએ  એમનોગઢ જાળવી રાખ્‍યો છે.

રાજકોટ જીલ્લા પંચાયતની ઉપલેટા ઉપલેટા જીલ્લા પંચાયત સીટની કુલ બેઠકોઃ૦૨ ભાજપઃ૦૧ કોંગ્રેસઃ ૦૧ મળેવી છે.

જેમાં કોલકીમાં ઉમેદવાર અરૂણાબેન રસિકભાઇ ભાસા કોંગ્રેસમાંથી જીત્‍યા છે.

કુલ બેઠક ૧૬માંથી બિનહરીફ ૦૧ ભાજપઃ ૦૫ કોંગ્રેસઃ ૦૧ મત છે. કલાણામં તાલુકા પંચાયત સીટ ઉપર ભાજપના ઉમેદવાર કિરણબેન ટાંક જીત્‍યા છે.

(4:14 PM IST)