તા. ૨૫ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૦ બુધવાર
News of Wednesday, 1st July 2026
કેશોદમાં ધીમીધારે વરસાદ
ભારે બફારા અને ઉકળાટ બાદ આકાશે એકાએક વાદળો બંધાતા ધીમીધારે વરસાદ વરસવાનું શરૂ

(સંજય દેવાણી દ્વારા)કેશોદ તા.૧ : ઘણી આતુરતાના અંત બાદ આજ 1 જુલાઈના રોજ મેઘરાજાનું આગમન થયેલ છે.
ભારે બફારા અને ઉકળાટ બાદ આકાશે એકાએક કાળા ડિબાગ વાદળો બંધાતા ધીમીધારે વરસાદ વરસવાનું શરૂ થયેલ છે. વાતાવરણ જોતા જોરદાર વરસાદ તૂટી પડે તેવા સંકેતો મળી રહેતા લોકોમાં ઉત્સાહ જોવા મળેલ છે.
આજે બપોરના 12 કલાકના અરસામાં એકાએક વરસાદી વાતાવરણ ઊભું થયેલ છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે છેલ્લી ૧૫ મિનિટથી વરસાદ ધીમે-ધીરે વર્ષી રહેલ છે.(તસ્વીર : માધવ દેવાણી-કેશોદ)
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
