<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

કરિશ્‍મા કપૂરે ભુજમાં કલ્‍યાણ જ્‍વેલર્સના પ્રથમ શોરૂમનું ઉઘ્‍ઘાટન કર્યું

રાજકોટ : વિશ્વસનીય જ્‍વેલરી બ્રાન્‍ડ્‍સ પૈકીની એક કલ્‍યાણ જ્‍વેલર્સે ભુજમાં મિરઝાપર રોડ ખાતે તેના પ્રથમ શોરૂમના ઉદ્ધાટન સાથે ગુજરાતમાં તેના રિટેઇલ વિસ્‍તરણમાં નોંધપાત્ર સીમાચિホ હાંસલ કર્યું છે.  બોલીવુડ અભિનેત્રી કરિશ્‍મા કપૂરે શોરૂમનું ઉઘ્‍ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે કરિશ્‍મા કપૂરે કહ્યું હતું કે,  આ નવો સ્‍ટોર કલ્‍યાણના પરંપરાગત ગોલ્‍ડ અને ડાયમંડ કલેક્‍શનની સાથે-સાથે કેન્‍ડેરની ફ્રેશ અને મોર્ડન ડિઝાઇનને રજૂ કરશે.

કલ્‍યાણ જ્‍વેલર્સના એક્‍ઝિકયુટિવ ડિરેક્‍ટર રમેશ કલ્‍યાણરમણ એ કહ્યું હતું કે,  કલ્‍યાણ જ્‍વેલર્સ અને કેન્‍ડેરને એક છત નીચે લાવીને અમે દરેક પ્રસંગ માટે વિશ્વન  કરવા અને ખરીદીના અનુભવમાં વધારો કરી રહ્યાં છીએ. તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.

(2:55 PM IST)