<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

વિસાવદરનાં સાધુ મનસુખપુરી ગૌસ્વામીનું કૈલાસગમન : પાલખી યાત્રા અને સમાધીમાં શ્રધ્ધા સુમન

પાલખી યાત્રા તથા સમાધિમાં સગા, સંબંધીઓ, સ્નેહીઓ, જ્ઞાતિજનો હાજર રહ્યા અને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા

વિસાવદર : વિસાવદરનાં સાધુ ગૌસ્વામી પુરી પરિવારનાં વડીલ મનસુખપુરી લક્ષ્મણપુરી ગોસ્વામી તે ઋષિકેશપુરી (પીન્ટુ પુરી) ના પિતાશ્રીનું આજરોજ કૈલાસ ગમન થતાં તેમની પાલખી યાત્રા તથા સમાધિમાં સગા, સંબંધીઓ, સ્નેહીઓ, જ્ઞાતિજનો હાજર રહ્યા હતા અને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. નિવાસસ્થાન : અંબિકાનગર, ધારી બાયપાસ, વિસાવદર. મો. 94092 20301

(11:26 PM IST)