News of Monday, 6th July 2026
મોડી રાત્રે કચ્છ અને પોણા ભાગના સૌરાષ્ટ્ર તથા દરિયાકાંઠે પ્રચંડ વાદળા છવાયા

અત્યારે સોમવારે રાત્રે ૧૧ વાગ્યે: લેટેસ્ટ ઇનસેટ તસવીર મુજબ કચ્છ અને પોણા ભાગના સૌરાષ્ટ્ર ઉપર તથા સૌરાષ્ટ્રના સમગ્ર દરિયાકાંઠે પ્રચંડ વાદળા છવાયા છે. મહારાષ્ટ્ર ઉપર પણ ખતરનાક વાદળાઓના ઝુંડ સહિત ભયજનક સ્થિતિ જોવા મળે છે. પાકિસ્તાનના કરાચી આસપાસ પણ ભારે વાદળા જોવા મળે છે. સહુએ સંભાળીને રહેવું. બહાર નીકળવાનું ટાળવું.
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
