News of Tuesday, 28th July 2026
કાળીપાટ સ્થિત તાત્કાલિક હનુમાન મંદિરે ગુરપૂર્ણિમા ઉત્સવ

ગુરૂપૂર્ણિમા મહોત્સવ કાલે તા. ર૯ બુધવાર સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધી તાત્કાલિક હનુમાન ભાવનગર નેશનલ હાઇવે, કાળીપાટ, રાજકોટ મો. ૮૭૮૦૮ ૧૮૮૩૬,૮૮૨૪૭ ૮૮૧૦૨ ખાતે ઉજવાશે, ભાવિકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
