<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

ધ્રોલ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની ગંભીર અછતથી દર્દીઓ બેહાલ : માત્ર 4 ડોક્ટરોના ભરોસે હજારો દર્દીઓની સારવાર : નવી બિલ્ડિંગમાંથી પાણી ટપકતા નબળા બાંધકામ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસનો આક્રમક વિરોધ : જુઓ વિડીયો

ધ્રોલ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અદનાન ઝન્નરના નેતૃત્વમાં કોંગ્રેસ પ્રતિનિધિમંડળે લીધી આકસ્મિક મુલાકાત : તાત્કાલિક નિષ્ણાત ડોક્ટર-સ્ટાફની નિમણૂક અને નવી હોસ્પિટલના કામની તપાસની કરી માંગ

(9:37 AM IST)