News of Wednesday, 9th September 2026
જામનગરના મોરકંડાના પાટીયા પાસે વાહન હડફેટે મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૯ : જામનગરમાં લાલપુર બાયપાસ થી કાલાવડ બાયપાસ જતા માર્ગ પર મોરકંડા ના પાટીયા પાસે ગઈકાલે રાત્રે સાયકલ સવારને અજાણ્યા વાહને ઠોકર મારતા સાયકલ ચાલકનું ઘટના સ્થળ પર મોત થયું હતું .રાહદારી દ્વારા ૧૦૮ ને જાણ કરાતા ૧૦૮ સ્થળ પર પહોંચતા ગંભીર રીતે ઘાયલ થયેલ વ્યક્તિને મળત જાહેર કર્યો હતો. (તસવીર કિંજલ કારસરીયા, જામનગર)
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
